Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો ઇરાન પાસેથી ક્રુડ ઓઇલ ખરીદવાનું ભારત સહીતના દેશો બંધ નહીં કરે તો અમે આ દેશો પર આકરા પ્રતિબંધો મુકીશું. અમેરિકાએ સાથે એમ પણ જણાવ્યું હતું કે ભારત સહીતના દેશોએ ૪ નવેમ્બર સુધીમાં ઓઇલ ખરીદી બંધ કરવાની રહેશે અને તેની તૈયારી અત્યારથી જ કરી દે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ