ત્રિતલાક અંગે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરનારી પાંચ મહિલાઓમાંથી એક ઇશરત જહાં ભાજપમાં જોડાઇ છે. ઇશરત એકી સાથે ત્રણ તલાક નો ખુલ્લેઆમ વિરોધ કરનારી મહિલાઓમાંની એક છે. તે કોલકાતામાં ભાજપમાં જોડાઇ હતી. પાછળથી મીડિયાને તેણે જણાવ્યું હતું કે, જે લોકોએ મને ટેકો આપ્યો છે, હું તેમને મદદ કરવાનો ભરોંસો આપું છું.