-
જાપાનના વડાપ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિની સત્તાવાર મુલાકાત વખતે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને અમદાવાદને રંગારંગ અને લાઇટીંગથી શણગારવામાં આવ્યું હતું તેમ હવે 17મીએ અમદાવાદની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અને ભારતના ખાસ મિત્ર રાષ્ટ્ર ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂ અમદાવાદ પધારી રહ્યાં છે ત્યારે ફરીથી શણગારવામાં આવશે. નોંધનીય છે તે એક માહિતી અનુસાર આ મહાનુભાવોની મુલાકાતને લઇને શહેરને જે નવા સાજ શણગારથી સજાવટ કરાય છે તેની પાછળ 4 કરોડનો ખર્ચ થાય છે. 26મી જાન્યુ. પર્વ માટે ફરીથી અમદાવાદમાં રોશનીનો ઝગમગાટ જોવા મળશે.