Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈસરોએ મેપમાયઈન્ડિયા સાથે મળીને દેશના પ્રથમ સંપૂર્ણપણે ઘરેલુ મેપિંગ પોર્ટલ અને ભૂ-સ્થાનિક સેવાઓ શરૂ કરવાની પહેલ કરી છે. તેના દ્વારા મેપમાયઈન્ડિયાના ડિજિટલ નકશાઓ અને ટેક્નોલોજીને ઈસરોના ઉપગ્રહ વડે તૈયાર કરવામાં આવેલી તસવીરો, પૃથ્વીના અધ્યયન અને ડેટા સાથે જોડવામાં આવશે. 
મેપમાયઈન્ડિયા એક ભારતીય કંપની છે જે ડિજિટલ નકશાઓનો ડેટા બનાવે છે. તેના CEO અને ED રોહન વર્માએ આ ભાગીદારીને આત્મનિર્ભર ભારત તરફનું એક પગલું ગણાવ્યું હતું જેનાથી ભારતીય વપરાશકર્તાઓની ગૂગલ મેપ અને અર્થ પરની નિર્ભરતા ખતમ થઈ શકે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ