Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકાર દરિયાઈ સીમાને ખૂબ મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે. જેથી અહીંની દરેક હલચલ પર નજર રાખી શકાય. તેના માટે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના સેટેલાઈટ તસવીરોની મદદ લેવામાં આવશે. તેના દ્વારા શંકાસ્પદ જહાજ અને બોટ્સનું ધ્યાન રાખવામાં પણ આવશે. ઈસરો આગામી વર્ષે માર્ચથી 1,000 ટ્રાન્સપોર્ટ પૂરા પાડશે. ગૃહમંત્રાલયના અધિકારીના જણાવ્યા પ્રમાણે 20 મીટર લાંબી બોટ્સ માટે સેટેલાઈટથી ધ્યાન રાખવાની પ્રપોઝલ મુકવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ