Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સુરક્ષાબળોએ મંગળવારે સવારે આતંકીઓની વિરૂદ્ધ એક મોટું ઑપરેશન પાર પાડ્યું. દક્ષિણ કાશ્મીરના અવંતીપોરામાં આતંકીઓ છે તેવા ઇનપુટ્સ આવ્યા બાદ એક સર્ચ ઓપરેશનમાં સુરક્ષાબળોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક ટોપ કમાન્ડને ઠાર કરી દીધો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ