દોઢ કલાક સુધી મહંતને ગૃહ રાજ્યંમંત્રી અને પોલીસવડા સાથેની બેઠક બાદ ત્રણેય રથનું મંદિર પરિસરમાં પ્રસ્થાન શરૂ થઈ ગયું છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામનો રથ મંદિર પરિસરમાં ફરી રહ્યો છે. રથ ફેરવતી વખતે બલરામનો મુગટ નીચે પડી ગયો હતો. ત્રણેય રથને એક એક આંટો ફેરવી અને લાઈન સર રાખવામાં આવ્યા છે. હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી, જય રણછોડ માખણ ચોરથી મંદિર ગુંજી ઉઠ્યું છે.