હિમાચલ પ્રદેશના CM તરીકે જયરામ ઠાકુરે શપથ ગ્રહણ કર્યા છે. આ ઉપરાંત મહેન્દ્ર સિંહ, કિશન કપૂર અને સુરેશ ભારદ્વાજે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધાં છે. સુરેશ ભારદ્વાજે સંસ્કૃતમાં શપથ લીધા હતા. આજે હિમાચલ પ્રદેશ માટે ઐતિહાસીક દિવસ છે. કારણકે અત્યાર સુધી અહીં કોઈ પણ સીએમની શપથ વિધિમાં વડાપ્રધાન હાજર રહ્યા નથી. જ્યારે જયરામ ઠાકુરની શપથવિધિ માટે વડાપ્રધાન મોદી આજે અહીં પહોંચ્યા હતા. જયરામ ઠાકુરની શપથ વિધિમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ સહિત અન્ય 13 રાજ્યોના સીએમ પણ હાજર છે.