હિમાચલ પ્રદેશમાં ભાજપને બહુમતી મળ્યા પછી જયરામ ઠાકુરને રાજ્યના ૧૩મા મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભાજપ વિધાયક દળની બેઠકમાં તેમનાં નામ પર સર્વાનુમતે પસંદગીની મહોર લગાવવામાં આવી હતી. નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં પક્ષના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ પ્રેમકુમાર ધૂમલે ઠાકુરનાં નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ સભ્યોએ મંજૂર કર્યો હતો. કેન્દ્રના નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમરે મીડિયાને સંબોધતાં કહ્યું હતું કે સરકાર રચવાનો દાવો કરવા