-
ભાજપના ગુજરાત ચૂંટણી પ્રભારી અને કેન્દ્રના નાણાં મંત્રી અરૂણ જેટલીએ આજે 4 નવે.ના રોજ ભાજપ મિડીયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા જીએસટી એટલે ગબ્બર સિંગ ટેકસના વ્યંગને વખોડતા કહ્યું કે “ખરેખર તે જીએસટી એટલે શું તેની સાદી સમજ પણ રાહુલ ગાંધીમાં નથી. રાહુલ જીએસટીને સમજ્યા વગર જ લોકોમાં તેને ખરાબ ચિતરી રહ્યાં છે.રાહુલ પહેલાં જીએસટીને બરાબર સમજે અને પછી જ બોલે. ગુજરાતમાં ભાજપની મોટી જીત થશે એવો દાવો પણ તેમણે કર્યો હતો. આ અગાઉ તેમણે ભાજપના કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપીને કોંગ્રેસના જુઠ્ઠાણા સામે સાવચેત રહેવા જણાવ્યું હતું.