Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વર્ષ ૨૦૧૮ શરૂ જ થયું છે ત્યાં ભારતમાં એક મોટો વિમાન અકસ્માત થતાં બચી ગયો હતો. લંડનથી મુંબઈ આવી રહેલી જેટ એરવેઝની ફ્લાઈટમાં પાઈલટ વચ્ચે કોકપિટમાં જ મારપિટ શરૂ થઈ ગઈ હતી અને બંને વચ્ચેનું ઘમસાણ એ હદે વધી ગયું હતું કે, તેમાં સવાર ૩૦૦થી વધુ મુસાફરોનો જીવ અધ્ધર થઈ ગયો હતો. નવાઈની વાત એ હતી કે, બંને પાઈલટ પતિ-પત્ની હતા અને કોકપિટમાં ફ્લાઈટ દરમિયાન જ બંને વચ્ચે ઝઘડો થયો હતો
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ