ચીનના નવનિયુક્ત પ્રમુખ શી જિનપિંગે સત્તા હસ્તગત કરીને નવા મંત્રીમંડળની રચના કરતા જ પોત પ્રકાશ્યું છે. જિનપિંગે નેશનલ પીપલ્સ કોંગ્રેસ સમક્ષ આપેલા ૩૦ મિનિટના રાષ્ટ્રવાદી ભાષણમાં કહ્યું હતું કે, આધુનિક કાળ શરૃ થયો ત્યારથી ચીન એક મહાન રાષ્ટ્ર બનવાનું સપનું સેવી રહ્યું છે. ચીનના ૧૩૦ કરોડ લોકો આ સપનાને હકીકતમાં પરિવર્તિત કરશે.