Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જવાહર લાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થીઓની હોસ્ટેલ મેન્યુઅલ અને ફી વધારા અંગે વિરોધ ચાલી રહ્યો છે. આ સાથે જ યુનિવર્સિટીએ ગુરુવારે સ્પષ્ટતા કરી છે કે, સંસ્થા 45 કરોડ રૂપિયાની ખોટમાં છે. કરાર કામદારોના વેતન, વીજળી અને પાણીના બિલનું ભારણ પણ વધી ગયું છે. તેને જોતા હોસ્ટેલ માટે સર્વિસ ચાર્જ લગાડવો જરૂરી બની ગયો છે. સંસ્થા પાસે હોસ્ટેલ માટે સર્વિસ ચાર્જ લેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ