દેશના ઇતિહાસમાં પહેલી વખત સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાદીશ વિરુદ્ધ વિપક્ષ મહાભીયોગનો પ્રસ્તાવ લાવ્યું છે. કોંગ્રેસ સહીત સાત પક્ષોના સાંસદોએ મળીને મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ માટે રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપ રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુને મળ્યા હતા અને નોટીસ આપી હતી. આ નોટીસમાં રાજ્યસભાના વિપક્ષના આશરે ૬૪ સાંસદોની સહી છે.