પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. હાલમાં તે હોમ આઈસોલેશનમાં છે. તેણે ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટિવ છે તે વિશે માહિતી આપી છે.
તમિલનાડુની શિવાગંગા બેઠકના સાંસદ કાર્તિએ ટ્વિટ કર્યું છે કે, 'મને કોરોના પોઝિટિવ છે. મારા લક્ષણો હળવા છે અને તબીબી સલાહ મુજબ હું ઘરમાં જ આસોલેટ રહી સારવાર લઉં છું. મેડિકલ પ્રોટોકોલને અનુસરવા માટે મારી સાથે સંપર્કમાં આવેલા લોકોને હું વિનંતી કરું છું કે તેઓ પણ ટેસ્ટ કરાવે.