Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતે નિદાહાસ ટી-20 ટ્રાઇ સીરિઝમાં ચેમ્પિયન બન્યું છે. રોહિત શર્માની અડધી સદી (56) બાદ દિનેશ કાર્તિકના છેલ્લા બોલે સિક્સરના કારણે ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશ સામે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશે 20 ઓવરમાં 8 વિકેટે 166 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવી લીધા હતા. અંતિમ બોલે જીતવા માટે 5 રનની જરૂર હતી. કાર્તિકે 29 રનમાં 2 બાઉન્ડ્રી અને 3 સિક્સર ફટકારી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ