Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરમાં મુફ્તી સરકારનાં પ્રધાનમંડળની સોમવારે પુનઃરચના કરવામાં આવી હતી, જેમાં ભાજપના કવિન્દ્ર ગુપ્તાને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ લેવરાવવામાં આવ્યા હતા. નવાં પ્રધાનમંડળમાં ભાજપના ૬ અને પીડીપીના બે સભ્યોને સ્થાન આપવામાં આવ્યું હતું. કવિન્દ્ર ગુપ્તા અગાઉ રાજ્ય વિધાનસભાના સ્પીકર હતા તેમને ડેપ્યુટી સીએમનો તાજ પહેરાવાયો હતો, જ્યારે ડેપ્યુટી સીએમ નિર્મલસિંહને સ્પીકર બનાવાયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ