દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા કેરળ લવ જેહાદ કેસની સોમવારે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન મુસ્લિમ યુવાન શફીન સાથે લગ્ન કરી ઇસ્લામનો અંગીકાર કરનાર હિંદુ યુવતી હદિયા સાથે ન્યાયાધીશોએ વાત કરી હતી. હદિયાએ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાનાં નેતૃત્વ હેઠળની બેન્ચને જણાવ્યું હતું કે, હું મારા પતિ શફીન જહાં સાથે જવા માગું છું. મને છેલ્લા ૧૧ મહિનાથી ગેરકાયદે ગોંધી રાખવામાં આવી છે. હું એક સારી નાગરિક, સારી ડોક્ટર બનવા માગું છું