Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કૃષિ કાયદાઓના વિરોધમાં ભારત બંધનુ એલાન અપાયુ છે.બ્રિટનમાં પણ ખેડૂતોના આંદોલનને સમર્થન મળી રહ્યુ છે અને ત્યાં થઈ રહેલા દેખાવોના વિડિયો સોશ્યલ મીડિયા થકી ભારત પહોંચી રહ્યા છે.
જોકે આવા એક વિડિયોમાં ખેડૂતોના સમર્થનમાં દેખાવોના નામે કેટલાક સમર્થકો દ્વારા ખાલિસ્તાનનો ઝંડો ફરકાવાતો હોવાનો દ્રશ્યો જોવા મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે.વધારે ચોંકાવનારી વાત એ છે કે, ઈંગ્લેન્ડના ક્રિકેટર મોન્ટી પાનેસરે આ વિડિયો શેર કર્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ