Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કચ્છની વિવિધ હસ્તકલાઓમાં તેની "અજરખ કલા" એક આગવી જ ઓળખ ધરાવે છે. આમ તો આ કલા 5 હજાર વર્ષ પ્રાચીન મનાય છે, પરંતુ કચ્છમાં લગભગ છેલ્લાં 500 વર્ષથી પણ વધુ સમયથી  "અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકલા" પર કામ થઈ રહ્યું છે. જો કે, આ કલાની પ્રસિદ્ધિની સાથે તેની નકલ કરવાનું પ્રમાણ પણ બજારોમાં વધ્યું હતું. ત્યારે હવે આ કલાની ઓળખને અકબંધ રાખવા તેને "જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ્સ" એટલે કે "GI ટેગ" આપવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ