રાંધણગેસના ભાવમાં ફરી વધારો કરાયો છે. ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. ૭ વધ્યો છે, આમ બજારમાંથી તે હવે રૂ. ૮૨૨.૫૦ની કિંમતે મેળવી શકાશે. અત્યાર સુધી તેનો ભાવ રૂ. ૮૧૫.૫૦ હતો. આવી જ રીતે ૧૯ કિલો વજન ધરાવતા કોર્મિશયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૃ. ૧૦.૫૦નો વધારો કરાયો છે, જેના માટે હવે રૂ.. ૧,૪૫૧ ચૂકવવા પડશે. અત્યાર સુધી તેની કિંમત ૧,૪૪૦.૫૦ હતી. એલપીજી સિલિન્ડરના નવા ભાવ ૧ ડિસેમ્બરથી અમલી થઈ ગયા છે.