કોરોના વાયરસની મહામારીની અસર આ વખતે ગણપતિ મહોત્સવ પર પણ પડતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના સૌથી પ્રખ્યાત ગણપતિ મંડળોમાંનું એક લાલબાગ દર વર્ષે ખૂબ જ ધૂમધામથી ગણપતિ વિસર્જનનો ઉત્સવ કરે છે પરંતુ આ વખતે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાલબાગ ગણપતિ મંડળે મૂર્તિ સ્થાપન નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેની જગ્યાએ તે જ સ્થળે મંડળ દ્વારા 11 દિવસ સુધી બ્લડ અને પ્લાઝમા ડોનેશન કેમ્પ યોજાશે.