કાશ્મીરના કિસ્તવાર જિલ્લામાં ડોડા- કિસ્તવાર માર્ગ પર મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થતા સાત વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. જેમાં એક પોલીસ કોનસ્ટેબલ છે જ્યારે અન્ય ૧૨ ઘવાયા છે તેઓ પ્રવાસ કરતા હતા તે બે વાહનો ભૂસ્ખલનનો ભોગ બન્યા હતા.
અકસ્માત થયો ત્યારે એક કાર અને એક મીની બસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પર્વત પરથી ભૂસ્ખલનના પથ્થરો અને માટી સહિતનો કાટમાળ વાહનો પર પડયા હતા. સવારે ૧૦-૧૫ કલાકે કુલીગત પાસે આ અકસ્માત થયો હતો તેમ સ્થાનિક પોલીસ વડા રાજેન્દ્ર ગુપ્તાએ માહિતી આપી હતી.