-
12 મેના રોજ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ પૂરી તયા બાદ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો છીંક્યા બાદ આજે 16મા દિવસે 30મી મેએ પ્રજાની મશ્કરી સમાન માત્ર 1 પૈસાનો ઘટાડો જાણે કે સમ ખાવા પૂરતું ઘટાડ્યા હોય તેમ રોષે ભરાયેલા લોકોએ પોતાની લાગણા વ્યક્ત કરતાં જણાવ્યું હતું. જો કે પહેલા એવા સમાચાર આવ્યાં કે પેટ્રોલમાં 60 પૈસા અને ડિઝલમાં 56 પૈસાનો ઘટાડો કરાયો જો કે ત્યારબાદ ઓઇલ કંપનીઓએ ખુલાસો કર્યો કે માત્ર એક પૈસાનો જ ઘટાડો કર્યો છે. રોષે ભરાયેલા લોકોએ કહ્યું કે 1 પૈસાનો ઘટાડો પણ ના કર્યો હોત તો પણ ચાલત...!