લો કમિશને આજે ક્રિકેટ સહિત તમામ સ્પોર્ટસમાં જુગાર અને બેટિંગને કાયદેસરની પ્રવૃત્તિ તરીકે સમાવેશ કરવા અને તેને ડાઈરેકટ અને ઈનડાયરેક્ટ ટેક્સના દાયરામાં લેવા કેન્દ્રને ચોંકાવનારી ભલામણ કરી હતી અને સટ્ટાની તમામ આવક કરપાત્ર કરવા સૂચન કર્યું હતું.