31 ઓક્ટોબરે શરૂ કરાયેલી બહુચર્ચિત સી પ્લેન સેવા બંધ થઈ છે. સી પ્લેન ને સર્વિસ માટે પુનઃ માલદીવ લઈ જવાયું છે. ત્યારે અમદાવાદમાં આ સેવા પુનઃ ક્યારે શરૂ થશે એ નક્કી નથી. જોકે, પ્લેન ક્યારે પાછુ આવશે તે વિશે કોઈપણ બોલવા તૈયાર નથી. ગત 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રીએ આ સર્વિસ શરૂ કરાવી હતી. ત્યારે એક મહિના કરતા પણ ઓછા સમયમાં જ સી પ્લેન સેવા બંધ થઈ છે.