પશ્ચિમ બંગાળમાં લોકડાઉન 31 જુલાઈ સુધી વધારી દેવામાં આવ્યું છે. રાજ્યમાં સતત કોરોના વાયરસનો કેર વધતો જોઇને રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યમાં સ્કૂલ અને કોલેજ 31 જુલાઈ સુધી પહેલાથી જ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. બુધવારે સર્વદળીય બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્યમાં 31 જુલાઈ સુધી લોકડાઉન વધારવામાં આવશે.
મમતા બેનરજી સરકારે કહ્યું હતું કે, સરકારી કચેરીઓમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જે રીતે કામ ચાલી રહ્યું છે તે રીતે ચાલુ રહેશે. ICMR ગાઈડલાઈન્સ પ્રમાણે કોરોનાના દર્દીઓને વધારે મહત્વ આપીને તેમની સારવાર પહેલા કરવામાં આવશે.