કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલી દેશની રાજધાની દિલ્હી અને એનસીઆરના ગુરગાંવ પર શનિવારે તીડોના મોટાં ટોળાંએ આક્રમણ કર્યું હતું. દિલ્હી પર આક્રમણ કરતાં પહેલાં પશ્ચિમ દિશામાંથી પૂર્વ તરફ આગળ વધી રહેલું બે કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું તીડનું ટોળું શનિવારે સવારે ૧૧:૩૦ કલાકે ગુરગાંવમાં પ્રવેશ્યું હતું.