Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • મધ્યપ્રદેશની ઇન્દોર નગર પાલિકાના એક સામાન્ય મહિને 18 હજાર રૂપિયાનો પગાર મેળવનાર કર્મચારીના પાંચ ઘરોમાં લોકાયુક્ત પોલીસે દરોડા પાડીને કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ જેમાં રોકડ રકમ-સોના ચાંદીના ઘરેણાં વગેરે. મળી આવતાં સત્તાવાળાઓ ચોંકી ગયા હતા. અસલમ નામનો આ કર્મચારી સમગ્ર ઇન્દોર નગર નિગમમાં કોઇપણ કામ કરાવી આપવામાં માહિર ગણાતો હતો. તેની સામેની ફરિયાદોના પગલે લોકાયુક્ત દ્વારા આ દરોડા પાડવામાં આવ્યાં હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ