Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • 17મી લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં ગુજરાત સહિત 14 રાજ્યોમાં 115 બેઠકો માટે મતદાન હાથ ધરાશે. જેમાં આસામમાં-4 બેઠકો, બિહાર-5, છત્તીસગઢ-7, ગુજરાત-26, જમ્મુ અને કાશ્મિર-1, કર્ણાટક-14, કેરળ-20, મહારાષ્ટ્ર-14, ઓરિસ્સા-6, પ. બંગાળમાં-5, દાદરા નગરહવેલી-1, દીવ અને દમણ-1 મળીને 115 બેઠકો માટે મતદાન હાથ ધરાશે. આ અગાઉ બે તબક્કામાં 192 બેઠકો માટે મતદાન યોજાઇ ગયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ