અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી ભારત સાથે ટૂંક સમયમાં વેપાર સોદો થવાના સંકેતો આપી રહ્યા છે ત્યારે તેમણે બુધવારે કહ્યું હતું કે, અમેરિકાને ભારતીય બજારમાં સંપૂર્ણ પહોંચ મળશે. બીજીબાજુ ટ્રમ્પે રશિયાની રાજધાની મોસ્કો પર હુમલા માટે યુક્રેનને પ્રોત્સાહન આપ્યું હોવાના અહેવાલો મુદ્દે યુ-ટર્ન લીધો હતો અને કહ્યું કે, ઝેલેન્સ્કીએ મોસ્કો પર હુમલા ના કરવા જોઈએ.