Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુંબઇની એક મૉડલે પોતાના પતિ પર ગંભીર આરોપ મૂકયો છે. મોડલ રશ્મિ શહબાજકરે પતિ આસિફ શબબાજકર પર મારપીટનો આરોપ મૂકયો છે. મારપીટની પાછળ રશ્મિએ ચોંકાવનારો દાવો કર્યો છે. રશ્મિનું કહેવું છે કે જબરદસ્તી ધર્મ પરિવર્તન કરવા માટે કહે છે. રશ્મિનો આરોપ છે કે ધર્મ પરિવર્તન કરવાની ના પાડતા તેની સાથે મારઝૂડ કરાય છે. પોલીસે આ કેસમાં 2 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ