Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વિડિયો શેર કરીને આરોપ મૂક્યો છે કે જ્યાં ભાજપની સરકાર છે તે મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં સવર્ણ જાતિના લોકોએ 3 દલિત બાળકોને નગ્ન કરીને એટલા માટે માર્યા કે તેઓ “સવર્ણ”ના કૂવામાં નહાવા પડ્યા હતા. રાહુલે કહ્યું છે કે આ ભાજપની નફરતભરી મનુવાદી માનસિક્તાનું પરિણામ છે અને જો તેને રોકવામાં નહીં આવે તો ઇતિહાસ આપણને માફ નહીં કરે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ