-
ભારતીય લશ્કરના મેજર ગોગોઇ કે જેઓ કાશ્મિરમાં પથ્થરમારાથી અન્ય સૈનિકોના જાન બચાવવા એક પથ્થરબાજ યુવકને પોતાની જીપની આગળ બાંધીને તોફાનીઓના ટોળામાંથી સૌને હેમખેમ બહાર લાવવા માટે ત્યારબાદ મિડિયા અને લોકોમાં જાણીતા બન્યા હતા. તેમને એક કાશ્મિરી યુવતી સાથે હોટેલમાં મળવું ભારે પડ્યું છે. તપાસમાં મેજર ગોગોઇ દોષિત ઠર્યા છે અને ફરજ પર હોવા છતાં નિયમો તોડીને સ્થાનિક યુવતી સાથે સંબધો બનાવ્યાં હતા. 23 મેના રોજ મેજર લિતુલ ગોગોઇ શ્રીનગરની હોટેલ ગ્રાન્ડ મમતામાં બડગામની 18 વર્ષિય યુવતી સાથે પકડાયા હતા.