સીરિયાના પૂર્વના ઘૌટાના દૌમા પર આજે કરાયેલા હવાઇ હુમલામાં સપ્તાહના અંત સુધીમાં ૮૦ કરતાં વધુ લોકોના મોત થયા હતા જેમાં કથિત રાસાણિક હુમલાનો પણ સમાવેશ થતો હતો જેને અમેરિકાએ વખોડી કાઢ્યો હતો. બંને પક્ષો વચ્ચે શસ્ત્રવિરામ અને સીરિયા સરકાર તેમજ બળવાખોરોના છેલ્લા અડ્ડા ઘૌટા અને જૈશ એ ઇસ્લામ વચ્ચે સંભવિત મંત્રણાઓ વચ્ચે આ હુમલો કરાયો હતો.