ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કટકીકાંડના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલના ભારત ખાતેનાં પ્રત્યર્પણથી ફફડી ઊઠેલા વિજય માલ્યાએ બ્રિટનની અદાલત તેમનાં પ્રત્યર્પણ અંગે નિર્ણય લે તેના પાંચ દિવસ પહેલાં જણાવ્યું હતું કે, હું ભારત સરકાર અને ભારતીય બેન્કોનું બાકી ૧૦૦ ટકા મુદ્દલ ચૂકવી દેવા તૈયાર છું. શ્રેણીબદ્ધ ટ્વિટમાં વિજય માલ્યાએ જણાવ્યું હતું કે, હું જાહેર જનતાનાં ૧૦૦ ટકા નાણાં ચૂકવી દેવા તૈયાર છું. હું સરકાર અને બેન્કોને તે નાણાં સ્વીકારી લેવા નમ્ર વિનંતી કરું છું.