Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બુધવારે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ ની કાલુપુર ખાતેની અન્ડર ગ્રાઉન્ડ સાઈટની નિરીક્ષણ મુલાકાત લીધી હતી. આ ઇસ્ટ- વેસ્ટ કોરિડોર નો 6.50 કી.મી નો માર્ગ અન્ડર ગ્રાઉન્ડ તૈયાર થઇ રહ્યો છે. તેમણે આ મુલાકાત બાદ પ્રચાર માધ્યમો સાથેની વાતચીત માં સ્પષ્ટપણે જણાવ્યું કે આ કામગીરી અમદાવાદ શહેરના ખુબ જુના વિસ્તારમાં થઇ રહી હોવાથી જુના મકાનો- ઇમારતો તેમજ નાગરિકોની મિલ્કતને નુકસાન ન થાય અને નાગરિક જન જીવન ને ઓછામાં ઓછી તકલીફ પડે કોઇ દુવિધા ન પડે તે રીતે કામગીરી હાથ ધરવા મેટ્રો પ્રોજેક્ટ ના સત્તાવાહકોને સૂચના આપી છે. જાન્યુઆરી- 2019 માં મેટ્રો રેલની પ્રથમ પ્રાયોરિટી ટ્રાયલ શરૂ કરવાની દિશામાં ઝડપભેર કામગીરી મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરાઈ રહી છે. મુખ્યમંત્રી એ પ્રથમ ફેઈઝ 40 કી.મી નો છે તેમાં 33.5 કી.મી એલિવેટેડ એટલે કે ઓવર બ્રિજ અને 6.50 કી.મી અન્ડર ગ્રાઉન્ડ છે તેની ભૂમિકા આપી હતી. આ રૂટ પર 32 સ્ટેશનો આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ