-
આતંકવાદગ્રસ્ત કાશ્મીરના પુલવામા વિસ્તારમાં એક ખાનગી વાહનમાં ઇદના તહેવારને લઇને પોતાના ઘરે જઇ રહેલા ઔરંગઝેબ નામના એક સૈનિકને કેટલાક આતંકીઓએ અટકાવીને તેનું બંદૂકની અણીએ અપહરણ કર્યું હોવાની ઘટના બની છે. આ જે સવારે અંદાજે 9 વાગે આ બનાવ બન્યો હતો. આ સૈનિક 44 રાષ્ટ્રીય રાઇફલની સાથે જોડાયેલો છે અને પીર પંજાલ ખીણ વિસ્તારમાં રહે છે. સત્તાવાળાઓએ આ અંગે કહ્યું કે આ બાબતની તપાસ થઇ રહી છે.