કૃષિ કાયદાના મુદ્દે ચાલી રહેલા આંદોલનની વચ્ચે મોદી કેબિનેટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે, તેમાંથી થતી કમાઈ, તેની સબસિડી 5 કરોડ ખેડૂતોના ખાતામાં સીધી જમા થશે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરીને નિર્ણય અંગે માહિતી આપી.