Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પ્રદેશના કૈરાના અને નૂરપુરમાં પેટાચૂંટણીમાં હાર પછી કેન્દ્રની ભાજપ સરકાર માસ્ટર સ્ટ્રોક રમવા જઇ રહી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ‘શેરડી પ્રદેશ’ પર ભાજપે કબ્જો કર્યો હતો. જે પછી હાર અને ખેડૂતોની હડતાળને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર શેરડીના ખેડૂતો માટે 7000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ