સર્વે એજન્સી યુગવ દ્વારા પુરુષ અને મહિલાઓ માટે બે અલગ અલગ શ્રેણી માટે ૪૧ દેશોમાં ૪૨,૦૦૦ લોકોના સર્વેક્ષણ આધારે વિશ્વભરમાં ટોચની લોકપ્રિયતા ધરાવતા પુરુષો અને મહિલાના નામ જાહેર કર્યા છે. સર્વેક્ષણના તારણમાં જણાવ્યા મુજબ પુરુષોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૫.૬૬ ટકા અને મહિલા શ્રેણીમાં બોક્સર મેરીકોમ ૧૦.૩૬ ટકા સાથે લોકપ્રિયતાના શિખર પર છે.