Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હૈદરાબાદમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પે ઉધ્યોગસાહસીક સમીટનું ઉદ્ધાટન કર્યું હતું. દરમિયાન તેણે પોતાના ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. ઇવાન્કાએ જણાવ્યું હતું કે ભારત આવીને ઘણો જ આનંદ થયો છે. અમેરિકા અને ભારત બન્ને સાથે મળીને આતંકવાદની લડાઇ લડશે. આર્થિક પ્રગતીમાં એકબીજાનો સાથસહકાર આપશે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન ઇવાન્કાએ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાની પ્રાથમીક્તા અને જરૃરીયાતો એક જેવી જ છે. હું ભારત આવીને ઘણી જ ખુશ છું અને આશા છે કે ફરી પણ અહીં આવીશ. ભારતમાં મહિલાઓએ ઘણી પ્રગતી કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ