Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આર્થિક, સામાજીક, રાજકીય કસરત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવે અંગ કસરત કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા.  મોદીએ ક્રિકેટર વિરાટ કોહલીની ચેલેન્જને સ્વીકારી હતી, અને તેને પુરી પણ કરી બતાવી હતી. તેઓએ પોતાનો કસરત કરતો એક વીડિયો શેર કર્યો હતો સાથે કર્ણાટકના મુખ્ય પ્રધાન કુમારસ્વામીને ટેગ પણ કર્યા હતા અને તેમને પણ આવી રીતે કસરત કરીને વીડિયો શેર કરવા ચેલેન્જ કરી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ