વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. તેઓ વલસાડ જિલ્લા અને ડાંગ જિલ્લાની વિધાનસભા બેઠકોને આવરી લેતા મત વિસ્તાર માટે ધરમપુરના માલનપાડાના વિશાળ મેદાનમાં જાહેર સભા સંબોધી. મોદીએ સભાને સંબોધતા કહ્યું કે, 9મી તારીખે આપ ગુજરાતનું ભાગ્ય નક્કી કરવાના છો. નવમી તારીખે તમારે નક્કી કરવાનું છે કે જે લોકો ગુજરાતને એની પ્રગતિને ગુજરાત નામને ગુજરાતના કોઇ વ્યક્તિને ન સહન કરી શકે છે ન સ્વીકારી શકે છે. આવા લોકોને નવમી તારીખે એવી સજા કરવાની છે કે દેશ અને દુનિયામાં આ ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે.
PM મોદીએ કહ્યું કે..
વાંસ માટે અમે નવા નિયમ લાવીશું
ગર્ભવતિ મહિલાઓ માટે ખીલખીલાટ યોજના લાવી
ખેડૂતોને સાપ કરડે તો 108માં જ સારવાર ઉપલબ્ધ કરાવી
ધરમપુરમાં 200થી વધુ લોકોને હું નામથી ઓળખું છું
કોંગ્રેસે રાજ્યસભામાં OBC બીલને અટકાવી દીધું
OBCના નામે કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવે છે, વર્ષો સુધી કોંગ્રેસે OBC સાથે અન્યાય કર્યો છે
કોંગ્રેસે લીલી નોટોની જ ખેતી કરી છે
આદિવાસી વિસ્તારમાં એક પણ ધોરણ 12ની સ્કૂલ ન્હોતી
રૂપિયા ઉપર માત્ર ગરીબોનો જ હક
જેણે દેશને લૂંટ્યો છે તે સાંભળી લે, મોદી બધુ જ કઢાવશે
થપ્પા પડ્યા હોય એમને જ ઉજાગરા થાય
GSTએ કોંગ્રેસની ઉંઘ ઉડાવી દીધી છે
મોદી અહી બેઠા છે ત્યારે હવે એવા સમાચાર આવે છે કે કેટલા આવ્યા ?
છાપામાં ક્યાંય વાંચ્યું કે મોદી કે તેના પરિવારમાં આટલું લઇ ગયા
ગુજરાતની જનતા ભોળી નથી કે માની લે
મુસ્લિમો પણ કોંગ્રેસની નીતિ જાણી ગયા છે
ઉત્તર પ્રદેશની જનતા તમને ઓળખી ગઈ, યુપીમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ
ઔરંગજેબ રાજ તેમને મુબારક
બાદશાહને ખબર હતી કે તેના સંતાનોને જ સત્તા મળશે