કર્ણાટકમાં એચડી કુમારસ્વામીની સરકાર અસ્તિત્વમાં આવતાની સાથે જ લોકસભાની ચૂંટણી પહેલા ભાજાપ વિરોધી મહાગઠબંધનનો વિચાર મજબુત થતો નજરે પડ્યો. કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનની સરકાર ઉજવણીએ કરવા માટે લગભગ તમામ બિન-ભાજપી પાર્ટીઓ આ મંચ પર હાજરીથી 2019માં ‘મોદી વિરૂદ્ધ તમામ’ના રસપ્રદ મુકાબલાની શક્યતાઓ જોર પકડી રહી છે.