વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી શનિવારે ચીનની મુલાકાત લેશે. ચીનમાં આવેલા કિંગડાઓ શહેરમાં રશીયાના પ્રમુખ વ્લાદીમીર પુતીન, ચીનના પ્રમુખ જિનપિંગની સાથે મોદી મુલાકાત કરશે. શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની વાર્ષીક બેઠકમાં આ નેતાઓ ભાગ લેશે.