રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા વરસાદનું જોર ઓછુ પડ્યુ હતુ. પરંતુ ફરીથી આવનારા પાંચ દિવસ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જ્યારે આજે અને આવતીકાલે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 12 અને 13 જુલાઈએ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા ભારે વરસાદની આગાહી છે. નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા છે.