મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ગુરુવારે ભારતનો વર્ષ ૨૦૧૯-૨૦ માટેનો જીડીપી વૃદ્ધિદરનો અંદાજ અગાઉના ૬.૨ ટકાથી ઘટાડીને ૫.૮ ટકા કરી દીધો છે. મૂડીઝે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર લાંબા ગાળાથી અસર કરી રહેલા આર્થિક પરિબળોના કારણે ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. ગયા સપ્તાહમાં ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માટે ભારતના જીડીપીનો વૃદ્ધિદર ૬.૧ ટકા અંદાજવામાં આવ્યો હતો.