રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં દેશના વિભિન્ન બેંકોમાં એક લાખ કરોડ રૂપિયાના 23 હજારથી પણ વધારે કેસ સામે આવ્યા છે. રિઝર્વ બેંકે એક RTI દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ જાણકારી આપી છે.