Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશની સર્વોચ્ચ ડ્રગ એડવાઇઝરી બોડીની એક ઉપ સમિતિની ભલામણના આધારે 300 જેટલી દવાઓ પર બેન કરવાની તૈયારી કરી રહ્યું છે. આ દવાઓ ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન મેડિસિન્સ છે. સરકારના આ પગલાથી એબોટ જેવી MNC અને પીરામલ, મૈક્લિઓડ્સ, સિપ્લા અને લ્યુપિન જેવી ભારતીય દવા નિર્માતા કંપની ઉપરાંત બીજી પણ વિવિધ મેડિસિન કંપનીઓ પ્રભાવિત થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ